Download this Safelink Theme. Download now!

ગુજરાતમાં વખણાતી ચીજવસ્તુઓ ? | જાણો ક્યાંનું શું વખણાય ? | Gujarat Facts #2

ગુજરાતમાં કયાં જિલ્લામાં કઈ કઈ ચીજવસ્તુઓ વખણાય છે.સંપૂર્ણ માહિતી બહુજ સરળ રીતે સમજાવવામાં આવી છે.
ગુજરાતનાં તથ્યો , Facts of Gujarat

ગુજરાતમાં કયાં જિલ્લામાં કઈ કઈ ચીજવસ્તુઓ વખણાય છે.સંપૂર્ણ માહિતી બહુજ સરળ રીતે સમજાવવામાં આવી છે.

ગુજરાતમાં વખણાતી અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓ ટેબલ પ્રમાણે દશાવવામાં આવી છે.જેથી તમને સમજવામાં સરળતા થાય.

ગુજરાતમાં વખણાતી ચીજ વસ્તુઓ આ પ્રમાણે છે.

ક્રમ ચીજવસ્તુ સ્થળ જિલ્લો
ગાંઠિયા,પટારાભાવનગરભાવનગર
પિતળનું નકશીકામ,પેંડાશિહોરભાવનગર
જામફળ,દાડમ,ડુંગળીભાવનગરભાવનગર
હાંથીદાતની બનાવટો,લાકડાના રમકડાંમહુવાભાવનગર
ચીકી,પેંડા, ફરસાાણ, ચાંદીનું નકશીકામરાજકોટરાજકોટ
ગાંઠીયાઉપલેટારાજકોટ
સાડી છાપકામજેતપુરરાજકોટ
ઘડિયાળ,ટાઇલ્સમોરબીમોરબી
પટોળા, માટીના રમકડાંપાટણપાટણ
૧૦મરચુંશેરથાગાંધીનગર
૧૧સોનાચાંદીના ઘરેણાંભૂજકચ્છ
૧૨છરી ચપ્પા, સૂડીઅંજારકચ્છ
૧૩ભાખરવડી, લીલો ચેવડોવડોદરાવડોદરા
૧૪કંકુ, મેશ,પિત્તળનું નકશીકામજામનગરજામનગર
૧૫તુવેરદાળવાસદઆણંદ
૧૬અકીકના પથ્થર,હલવો, સુતરફેણી, તાળાખંભાતઆણંદ
૧૭મરચુંવઢવાણસુરેન્દ્રનગર
૧૮માટીનાં રમકડાં, પેંડા, સિરામિકથાનસુરેન્દ્રનગર
૧૯જમણ , ઉંધિયુ, ધારી, જરીકામ, પોંકસુરતસુરત
૨૦તુવેરદાળમઢીસુરત
૨૧લીલો ચેવડોનડિયાદખેડા
૨૨મકાઈદાહોદદાહોદ
૨૩રમકડાંઇડરસાબરકાંઠા
૨૪ગાયકાંકરેજબનાસકાંઠા
૨૫ભેંસજાફરાબાદઅમરેલી
૨૬તોલમાપના કાંટાસાવરકુંડલાઅમરેલી
૨૭જીરુ, ઈસબગુલઊંઝામહેસાણા
૨૮ગોળગણદેવીનવસારી
૨૯ગોટાડાકોરખેડા
૩૦હાફુસ કેરી, ચીકુવલસાડવલસાડ
૩૧કેસર કેરીતાલાળાગીર-સોમનાથ
૩૨જામફળધોળકાઅમદાવાદ
૩૩લાકડાંના રમકડાં, ફર્નિચરસંખેડાછોટા ઉદેપુર

ગુજરાતમાં વખણાતી ચીજવસ્તુઓ GK MCQ Gujarat

ગુજરાત માં વખણાતી ચીજવસ્તુઓ તમે વાંચી લીધી હસે તો ચાલો MCQ ના સાચા જવાબ આપો જોઈએ છે કે તમને કેટલું યાદ રહે છે.

Conclusion

ઉપરનાં કોષ્ટક દ્વારા દર્શાવવામાં આવેલી માહિતી તમને કેવી લાગી જો તમને ગુજરાત વિશે અન્ય માહિતી GujaratOjas.in પરથી મળી જશે. મનમાં કઈક પ્રશ્ન થાય તો comment દ્વારા જણાવી શકો છો.

Conclusion

💖 I this post i have made a step by step tutorial on ગુજરાતમાં વખણાતી ચીજવસ્તુઓ ? | જાણો ક્યાંનું શું વખણાય ? | Gujarat Facts #2. I hope you have liked it and Please do share with your friends and follow our blog for more

if you face any problems in code or have any questions please feel free to ask in comments section or Contact us

Labels : Gujarat Facts ,

Post a Comment

Cookies Consent

This website uses cookies to ensure you get the best experience on our website.