Download this Safelink Theme. Download now!

ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કેન્દ્ર | Gujarat Facts #15

ગુજરાતનાં તથ્યો , Facts of Gujarat

ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કેન્દ્ર

ગૂજરાત વિદ્યાપીઠ :- અમદાવાદ (1920)

ગુજરાત યુનિવર્સિટી :- અમદાવાદ (1949)

ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી (IGNOU) :- અમદાવાદ (1974)

નિરમા યુનિવર્સિટી :- અમદાવાદ (2003)

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી :- અમદાવાદ (2007)

બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી :- અમદાવાદ (1997)

રક્ષાશક્તિ યુનિવર્સિટી :- અમદાવાદ (2009)

સેન્ટર ફોર એન્વાર્યનમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી (CEPT) :- અમદાવાદ (2005)

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM-A) :- અમદાવાદ (1961-વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપિત)

ચીમનભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ :- અમદાવાદ

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (NID) :- અમદાવાદ

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL) :- અમદાવાદ

અમદાવાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATTRA) :- અમદાવાદ (કાપડ ક્ષેત્રે નહિ નફો, નહિ નુકસાનના ધોરણે સંશોધન કરતી એકમાત્ર સંસ્થા)

વિકાસ અને શૈક્ષણિક સંચાર એકમ (DEC) :- અમદાવાદ

ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી :- અમદાવાદ

ડૉ. વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર :- અમદાવાદ

ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ :- અમદાવાદ

ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર :- અમદાવાદ

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ :- અમદાવાદ

વૈધશાળા :- અમદાવાદ

સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજયુકેશન :- અમદાવાદ

સ્પેસ એપ્લિકેશન સેન્ટર :- અમદાવાદ

ખારેક સંશોધન કેન્દ્ર :- મુંદ્રા (કચ્છ)

કૃષિ સંશોધન કેન્દ્ર :- ભચાઉ (કચ્છ)

ડેટ પામ રિસર્ચ સ્ટેશન :- મુંદ્રા (કચ્છ)

ક્રાંતિકારી શ્યામજીકૃષ્ણ વર્મા કચ્છ યુનિર્વર્સિટી :- ભૂજ (કચ્છ) (2003)

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર :- ડીસા (બનાસકાંઠા)

બટાકાં સંશોધન કેન્દ્ર :- ડીસાં (બનાસકાંઠા)

કઠોળ સંશોધન કેન્દ્ર :- દાંતીવાડા (બનાસકાંઠા)

ફળ સંશોધન કેન્દ્ર :- દહેગામ (ગાંધીનગર)

કામધેનુ યુનિવર્સિટી :- ગાંધીનગર (2009)

ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ :- ગાંધીનગર

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત :- ગાંધીનગર

ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટી :- ગાંધીનગર (2009)

ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી :- ગાંધીનગર

ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી :- ગાંધીનગર (2003)

સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી :- ગાંધીનગર (2013)

નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી (NIFT) :- ગાંધીનગર

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી IIT) :- ગાંધીનગર (2008)

પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી :- રાયસણ (ગાંધીનગર-2007)

ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી :- ગાંધીનગર (2003)

ગણપત યુનિવર્સિટી :- ખેરવા (મહેસાણા)

મસાલા સંશોધન કેન્દ્ર :- જગુદણ (મહેસાણા)

સુમનદીપ યુનિવર્સિટી :- વડોદરા

ઈન્ડસ્ટ્રીયલ કન્ટ્રોલ રિસર્ચ લેબ :- વડોદરા

ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ :- વડોદરા

મહારાજા સયાજીરાવ (એમ.એસ.) યુનિવર્સિટી :- વડોદરા(1949)બરોડા કોલેજ તરીકે સ્થાપના વર્ષ 1981માં

સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (SVNIT) :- સુરત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી :- સુરત (1965,1967થી કાર્ય શરૂ)

સરદાર પટેલ યુનિવર્સિટી :- વલ્લભ વિદ્યાનગર (1955)

સરદાર પટેલ પુનઃ પ્રાપ્ય ઊર્જા સંશોધન સંસ્થા :- વલ્લભ વિદ્યાનગર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી :- રાજકોટ (1965, 1967થી કાર્ય શરૂ)

રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર :- જૂનાગઢ

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી :- જામનગર (1967)

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (CSMCR) :- ભાવનગર

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી :- ભાવનગર (1977) 2012માં ઉપરોક્ત નામકરણ કરવામાં આવ્યું

ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ :- સાપુતારા (ડાંગ)

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી :- પાટણ (1986)

બીડી તમાકુ સંશોધન કેન્દ્ર :- આણંદ

તમાકુ સંશોધન કેન્દ્ર :- ધર્મજ (આણંદ)

મેઈન રાઈસ (ચોખા) રિસર્ચ સેન્ટર :- નવાગામ (ખેડા)

ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી :- આણંદ

આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી :- આણંદ

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી :- નવસારી

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી :- જૂનાગઢ

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી :- દાંતીવાડા (બનાસકાંઠા) (1972-73)

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી :- વેરાવળ (ગીર સોમનાથ) (2008)

ગુજરાત ટેકનોલોજી એન્ડ એન્વાયર્નમેન્ટ રિસર્ચ સેન્ટર :- સાસણગીર (ગીર-સોમનાથ)

ધરમસિંહ દેસાઈ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (DDT) :- નડિયાદ

ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટી :- ગોધરા (પંચમહાલ)

ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર :- ગોધરા (પંચમહાલ)

પ્રાદેશિક કપાસ (કોટન) સંશોધન કેન્દ્ર :- ભરૂચ

મેઈન કપાસ (કોટન) સંશોધન કેન્દ્ર :- સુરત

સ્ટેટ ઓફ ધી આર્ટ સ્ટેમ સેલ રિસર્ચ સેન્ટર :- સુરત

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી :- જૂનાગઢ

Conclusion

💖 I this post i have made a step by step tutorial on ગુજરાતમાં આવેલી યુનિવર્સિટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંશોધન કેન્દ્ર | Gujarat Facts #15. I hope you have liked it and Please do share with your friends and follow our blog for more

if you face any problems in code or have any questions please feel free to ask in comments section or Contact us

Labels : Gujarat Facts ,

Post a Comment

Cookies Consent

This website uses cookies to ensure you get the best experience on our website.