Download this Safelink Theme. Download now!

ગુજરાતમાં આવેલા ગ્રંથાલયો/ગ્રંથભંડાર | Gujarat Facts #12

ગુજરાતનાં તથ્યો , Facts of Gujarat

ગુજરાતમાં આવેલા ગ્રંથાલયો/ગ્રંંથભંડારો

બેંગ લાઈબ્રેરી રાજકોટ
ગુજરાતી ભાષા ભવન (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) રાજકોટ
બ્રિટિશ લાઈબ્રેરી અમદાવાદ
એમ.જે.લાઈબ્રેરી અમદાવાદ
ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અમદાવાદ
ભો.જે. વિદ્યાભવન અમદાવાદ (ભોગીલાલ જેસંગદાસ)
લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદ (લાલભાઈ દલપતભાઈ)
શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર
ગુજરાત રાજય મધ્યસ્થ ગ્રંથાલય ગાંધીનગર
પ્રાચ્ય વિદ્યામંદિર વડોદરા
હિંસા મહેતા ગ્રંથાલય વડોદરા
જયસિંહરાવ ગ્રંથાલય વડોદરા
શ્રી મુક્તિ કમલ મોહન જ્ઞાનભંડાર વડોદરા
સેન્ટ્રલ લાઈબ્રેરી વડોદરા (ગુજરાતની સૌથી મોટી લાઈબ્રેરી)
એન્ડ્રુઝ લાઈબ્રેરી સુરત
ચુનીલાલ ગાંધી વિદ્યાભવન સુરત
લેડી કીકાબાઈ પ્રેમચંદ લાઈબ્રેરી સુરત
જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથભંડાર સુરત
હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર પાટણ
વિમલ ગચ્છ જૈન ગ્રંથભંડાર પાટણ
બાર્ટન લાઈબ્રેરી ભાવનગર
ગાંધી સ્મૃતિ લાઈબ્રેરી ભાવનગર
મેહરજી પુસ્તકાલય નવસારી
ડાહી લક્ષ્મી ગ્રંથાલય નડિયાદ
મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર ડભોઈ
પીટીટ સાર્વજનિક પુસ્તકાલય બીલીમોરા
ઈન્ડોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (શારદાપીઠ) દ્વારકા

Conclusion

💖 I this post i have made a step by step tutorial on ગુજરાતમાં આવેલા ગ્રંથાલયો/ગ્રંથભંડાર | Gujarat Facts #12. I hope you have liked it and Please do share with your friends and follow our blog for more

if you face any problems in code or have any questions please feel free to ask in comments section or Contact us

Labels : Gujarat Facts ,

Post a Comment

Cookies Consent

This website uses cookies to ensure you get the best experience on our website.