Download this Safelink Theme. Download now!

ગુજરાતમાં આવેલા મહેલો | gujarat ma aavela mahelo | Gujarat Facts #11

ગુજરાતનાં તથ્યો , Facts of Gujarat

ગુજરાતમાં આવેલા મહેલો વિશે માહિતી કોષ્ટક દ્વારા દર્શાવવામાં આવી છે.

ગુજરાતમાં આવેલા મહેલો

ચાંદા-સૂરજ મહેલ મહેમદાવાદ (મહંમદ બેગડાએ બંધાવેલો)
રાણકદેવીનો મહેલ ઉપરકોટ (જૂનાગઢ)
ખેંગારનો મહેલ જૂનાગઢ
ખંભાળાનો મહેલ ખંભાળે (પોરબંદર)
જૂનાગઢના નવાબનો મહેલ ચોરવાડ
પ્રતાપ વિલાસ પેલેસ વડોદરા
લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા
મકરપુરા પેલેસ વડોદરા
નજરબાગ વડોદરા
રાવ પ્રાગમલજીનો રાજમહેલ ભૂજ
શરદબાગ પેલેસ ભૂજ
આયના મહેલ ભૂજ
પદ્મા વિલાસ મહેલ રાજપીપળા
પ્રતાપ વિલાસ મહેલ જામનગર
પતઈ રાવળનો મહેલ ચાંપાનેર
વિજય પેલેસ રાજપીપળા
કલાપીનો મહેલ લાઠી
રાજમહેલ ગોંડલ
રાજમહેલ વઢવાણ
અમર પેલેસ વાંકાનેર
ઈડરના રાણાનો મહેલ ઈડર
રાજમહેલ હિંમતનગર
મોતી મહેલ અમદાવાદ
વાંસદાનો મહેલ વાંસદા
બાલારામ પેલેસ બાલારામ
નીલમબાગ પેલેસ ભાવનગર
વિજય વિલાસ પેલેસ માંડવી

Conclusion

💖 I this post i have made a step by step tutorial on ગુજરાતમાં આવેલા મહેલો | gujarat ma aavela mahelo | Gujarat Facts #11. I hope you have liked it and Please do share with your friends and follow our blog for more

if you face any problems in code or have any questions please feel free to ask in comments section or Contact us

Labels : Gujarat Facts ,

Post a Comment

Cookies Consent

This website uses cookies to ensure you get the best experience on our website.