Download this Safelink Theme. Download now!

ગુજરાતમાં આવેલી વિધાપીઠો | gujarat ma aaveli vidhyapitho | Gujarat Facts #14

ગુજરાતનાં તથ્યો , Facts of Gujarat

ગુજરાતમાં આવેલી વિધાપીઠ

રંગભારતી વિદ્યાપીઠ :- ખેડા

નૂતન ગ્રામ વિદ્યાપીઠ :- વાલિયા (ભરૂચ)

સમાજસેવા મહાવિદ્યાલય :- વેડછી (તાપી)

સરસ્વતી ગ્રામ વિદ્યાપીઠ :- સમોડા (પાટણ)

પીઠેશ્વરી કૃષિ ગ્રામ વિદ્યાપીઠ :- પીઠાઈ (ખેડા)

વનસેવા મહાવિદ્યાપીઠ :- બિલાદીપુડી (વલસાડ)

જે.સી. કુમારપ્પા ગ્રામ વિદ્યાપીઠ :- ગઢડા (સ્વા.) (બોટાદ)

અમર ભારતી મહિલા ગ્રામ વિદ્યાપીઠ :- મોટી પાવઠી (અમદાવાદ)

સાબરગ્રામ વિદ્યાપીઠ :- સનોસણ (બનાસકાંઠા)

બનાસગ્રામ વિદ્યાપીઠ :- અમીરગઢ (બનાસકાંઠા)

લોકનિકેતન ગ્રામવિદ્યાપીઠ :- રતનપુર (બનાસકાંઠા)

નૂતન ભારતી ગ્રામ વિદ્યાપીઠ :- મડાણાગઢ (બનાસકાંઠા)

સઘન મહિલા ગ્રામ વિદ્યાપીઠ :- ચિત્રાસણી (બનાસકાંઠા)

મંગળભારતી ગ્રામ વિદ્યાપીઠ :- બહાદુરપુર (વડોદરા)

લોકભારતી વિદ્યાપીઠ :- સણોસરા (ભાવનગર) - નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત

Conclusion

💖 I this post i have made a step by step tutorial on ગુજરાતમાં આવેલી વિધાપીઠો | gujarat ma aaveli vidhyapitho | Gujarat Facts #14. I hope you have liked it and Please do share with your friends and follow our blog for more

if you face any problems in code or have any questions please feel free to ask in comments section or Contact us

Labels : Gujarat Facts ,

Post a Comment

Cookies Consent

This website uses cookies to ensure you get the best experience on our website.