Download this Safelink Theme. Download now!

ગુજરાતમાં સૌથી નાનું અને મોટું | Gujarat ma southi nanu ane motu | Gujarat Facts #5

ગુજરાતનાં તથ્યો , Facts of Gujarat

ગુજરાતના કેટલાક સામાન્ય તથ્યો ની જાણકારી જેમાં ગુજરાતનું સૌથી નાનું અને ગુજરાતના સૌથી મોટું શું છે તેની નીચે પ્રમાણે એક વાક્યમાં પ્રશ્નો અને તેના જવાબ આપવામાં આવ્યા છે.

ગુજરાતના તથ્યો - ગુજરાતમાં સૌથી નાનું અને સૌથી મોટું (gujarat ma southi nanu ane motu)

  • વિસ્તારની દ્રષ્તિએ સૌથી મોટો જિલ્લો :- કચ્છ (45,652 ચો.કિ.મી)

  • વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો :- ડાંગ (1,764 ચો.કિ.મી.)

  • વસતીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો :- અમદાવાદ

  • વસતીની દ્રષ્ટિએ સૌથી મોટું શહેર :- અમદાવાદ

  • સૌથી મોટી હોસ્પિટલ :- અમદાવાદ સિવિલ હોસ્પિટલ (મૂળનામ – શેઠ હઠીસિંહ પ્રેમાભાઈ સિવિલ હોસ્પિટલ)

  • સૌથી મોટી યુનિવર્સિટી :- ગુજરાત યુનિવર્સિટી - અમદાવાદ

  • સૌથી મોટું રેલવે સ્ટેશન :- અમદાવાદ (કાળુપુર રેલવે સ્ટેશન)

  • સૌથી મોટું વિમાનીમથક :- સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ - અમદાવાદ (26 જાન્યુઆરી, 1991માં આંતરરાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત)

  • સૌથી મોટો પ્રાણીબાગ :- કમલા નેહરુ ઝુઓલોજિકલ પાર્ક

  • સૌથી મોટો મેળો :- વૌઠાનો મેળો – ધોળકા – જિ. અમદાવાદ (સૌથી મોટો લોકમેળો)

  • સૌથી પહોળો પુલ :- ઋષિ દધીચિ પુલ – અમદાવાદ (સાબરમતી નદી ઉપર)

  • સૌથી ઊંચો બંધ :- સરદાર સરોવર યોજના (138,68 મીટર)

  • સૌથી લાંબી નદી :- સાબરમતી

  • સૌથી મોટી નદી :- નર્મદા

  • સૌથી મોટો પુલ :- ગોલ્ડન બ્રિજ – ભરૂચમાં નર્મદા નદી પર

  • સૌથી મોટી સિંચાઈ યોજના :- નર્મદા યોજના

  • સૌથી મોટું બંદર :- કંડલા – કચ્છ (મુક્ત વ્યાપાર ક્ષેત્ર ધરાવતું બંદર)

  • ખાતરનું સૌથી મોટું કારખાનું :- ગુજરાત નર્મદા ફર્ટિલાઈઝર – ચાવજ- ભરૂચ

  • સૌથી મોટી ઔદ્યોગિક વસાહત :- અંકલેશ્વર

  • સૌથી મોટું મ્યુઝિયમ :- બરોડા મ્યુઝિયમ અને પિશ્ચર ગેલેરી - વડોદરા

  • સૌથી મોટી લાઈબ્રેરી :- સેન્ટ્રલ લાઈબ્રેરી - વડોદરા

  • સૌથી મોટો મહેલ :- વિલાસ પેલેસ – વડોદરા

  • સૌથી મોટી સહકારી ડેરી :- અમૂલ - આણંદ

  • સૌથી મોટું સરોવર :- નળ સરોવર - અમદાવાદ

  • સૌથી મોટું ખેત ઉત્પન્ન બજાર :- ઊંઝા - મહેસાણા

  • સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન :- વધઈ બોટનિકલ ગાર્ડન (ડાંગ)

  • સૌથી ઊંચુ પર્વત શિખર :- ગોરખનાથ-ગિરનાર (1,117 મીટર)

  • સૌથી વધુ મંદિરોવાળું શહેર :- પાલિતાણા - ભાવનગર (863 મંદિરો)

  • સૌથી મોટું નાટ્યગૃહ :- હેમુ ગઢવી નાટ્યગૃહ - રાજકોટ

  • સૌથી મોટી મસ્જિદ :- જુમ્મા મસ્જિદ - અમદાવાદ

  • સૌથી મોટું પક્ષીઘર :- ઈન્દ્રોડા પાર્ક - ગાંધીનગર

Conclusion

💖 I this post i have made a step by step tutorial on ગુજરાતમાં સૌથી નાનું અને મોટું | Gujarat ma southi nanu ane motu | Gujarat Facts #5. I hope you have liked it and Please do share with your friends and follow our blog for more

if you face any problems in code or have any questions please feel free to ask in comments section or Contact us

Labels : Gujarat Facts ,

Post a Comment

Cookies Consent

This website uses cookies to ensure you get the best experience on our website.