Download this Safelink Theme. Download now!

ગુજરાતમાં સ્થાપના અને સ્થાપક | Gujarat Facts #16

ગુજરાતનાં તથ્યો , Facts of Gujarat

ગુજરાતમાં સ્થાપના અને સ્થાપક

કિસાન મજદૂર લોકપક્ષ (કિમલોપ) :- ચીમનભાઈ પટેલ

અમૂલ ડેરી (આણંદ) :- ત્રિભોવનદાસ પટેલ

સેવક સમાજ :- ત્રિભોવનંદાસ પટેલ

પ્રથમ ઈજનેરી કોલેજ (વલ્લભ વિદ્યાનગર) :- ભાઈલાલભાઈ પટેલ

સસ્તુ સાહિત્ય :- ભિક્ષુ અખંડાનંદ

નિહારિકા ક્લબ :- બચુભાઈ રાવત

ગાંધર્વ નિકેતન (ભરૂચ) :- પંડિત ઓમકારનાથ ઠાકુર

કલાયતન (વલસાડ) :- ભીખુભાઈ ભાવસાર

સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક (અમદાવાદ) :- નંદન મહેતા

અષ્ટછાપ વિદ્યાપીઠ (અમદાવાદ) :- વિઠ્ઠલદાસ બાપોદરા

ગુજરાત કલાસંઘ (અમદાવાદ) :- રવિશંકર રાવળ

શેઠ સી.એન.કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ (અમદાવાદ) :- રસિકલાલ પરીખ

વાસ્તુશિલ્પ :- બાલકૃષ્ણ દોશી

ગુજરાત કલામંદિર (ગોંડલ) :- મહંમદ અશરફ ખાન

નટ મંડળ અને નાટ્ય વિદ્યામંદિર :- જયશંકર સુંદરી (ભોજક)

ભરત નાટ્યપીઠ મંડળી :- જશવંત ઠાકર

ઈન્ડિયન નેશનલ થિયેટર (INT) :- દામુભાઈ ઝવેરી

નાટ્યસંપદા :- કાંતિ મડિયા

સામુદાયિક વિજ્ઞાન કેન્દ્ર (અમદાવાદ) :- ડો.વિક્રમ સારાભાઈ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (અમદાવાદ) :- ડો.વિક્રમ સારાભાઈ

ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (અમદાવાદ) :- ડો.વિક્રમ સારાભાઈ

દર્પણ એકેડમી ફોર પરફોર્મિંગ આર્ટ્સ (અમદાવાદ) :- મૃણાલિની સારાભાઈ

એલેમ્બિક કેમિકલ વકર્સ :- ત્રિભુવનદાસ ગજજર

હેમચંદ્રાચાર્ય જેન જ્ઞાનમંદિર (પાટણ) :- પુણ્યવિજયજીમુનિ

પ્રેમચંદ ટ્રેનિંગ કોલેજ (અમદાવાદ) :- પ્રેમચંદ રાયચંદ

આર્યોદય સ્પિનિંગ મિલ (અમદાવાદ) :- મંગળદાસ ગિરધરદાસ

કેલિકો મ્યુઝિયમ (અમદાવાદ) :- અંબાલાલ સારાભાઈનો સંગ્રહ

અતુલ પ્રોડક્ટસ (વલસાડ) :- કસ્તુરભાઈ લાલભાઈ

અમદાવાદ એજ્યુકેશન સોસાયટી (અમદાવાદ) :- કસ્તુરભાઈ લાલભાઈ

લા.દ. (લાલભાઈ દલપભાઈ) ભારતીય વિદ્યામંદિર (અમદાવાદ) :- કસ્તુરભાઈ લાલભાઈ

એચ.એલ. કોલેજ (અમદાવાદ) :- અમૃતલાલ હરગોવિંદદાસ

ભીલ સેવા મંડળી (દાહોદ) :- ઠક્કરબાપા (અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર)

દક્ષિણામૂર્તિ સંસ્થા (આંબલા, જિ.ભાવનગર) :- નાનાભાઈ ભટ્ટ

લોકભારતી સંસ્થા (સણોસરા, જિ.ભાવનગર) :- નાનાભાઈ ભટ્ટ

સેલ્ફ એમ્પ્લોઈડ વુમન એસોસિએશન (SEWA) :- ઈલા ભટ્ટ

ભૂવનેશ્વરી પીઠ (ગોંડલ) :- જીવરાજ શાસ્ત્રી

પુનીત સેવાશ્રમ :- પુનીત મહારાજ

શ્રીમતી નાથીબાઈ દામોદાર ઠાકરશી (SNDT)મહિલા યુનિવર્સિટી (મુંબઈમાં) :- વિઠ્ઠલદાસ ઠાકરશી

હડાણા લાઈબ્રેરી :- વાજસુરવાળા દરબાર

શેક્સપિ સોસાયટી :- સંતપ્રસાદ ભટ્ટ

શ્રુતિ સંગીત સંસ્થા :- રાસબિહારી દેસાઈ

નૃત્ય ભારતી :- ઈલાક્ષી ઠાકોર

Conclusion

💖 I this post i have made a step by step tutorial on ગુજરાતમાં સ્થાપના અને સ્થાપક | Gujarat Facts #16. I hope you have liked it and Please do share with your friends and follow our blog for more

if you face any problems in code or have any questions please feel free to ask in comments section or Contact us

Labels : Gujarat Facts ,

Post a Comment

Cookies Consent

This website uses cookies to ensure you get the best experience on our website.