Download this Safelink Theme. Download now!

ગુજરાતના સંગ્રહાલયો | Gujarat Na Sangharalayo | Gujarat Facts #13

ગુજરાતનાં તથ્યો , Facts of Gujarat

ગુજરાતના સંગ્રહાલયો

લા.દ. પ્રાચ્ય વિદ્યામંદિર :- અમદાવાદ

સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક :- અમદાવાદ

બી.જે. મેડિકલ કોલેજનું મ્યુઝિયમ :- અમદાવાદ

ગાંધી સ્મારક સંગ્રહાલય :- સાબરમતી (અમદાવાદ)

આદીવાસી અને નૃવંશ વિજ્ઞાન મ્યુઝિયમ :- અમદાવાદ

ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ :- અમદાવાદ

પતંગ મ્યુઝિયમ :- અમદાવાદ (સ્થાપક નાનુભાઈ શાહ)

ભો.જે. વિદ્યાભવન અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ :- અમદાવાદ

કેલિકો મ્યુઝિયમ ઓફ ટેક્સટાઈલ :- અમદાવાદ (અંબાલાલ સારાભાઈની સંગ્રહિત બાબતો)

હેલ્થ મ્યુઝિયમ :- વડોદરા

મહારાજા ફતેહસિંહરાવ મ્યુઝિયમ :- વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીનું પુરાતત્ત્વ વિષયક મ્યુઝિયમ :- વડોદરા

વડોદરા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી :- વડોદરા (ગુજરાતનું સૌથી મોટું)

કચ્છ મ્યુઝિયમ :- ભૂજ (કચ્છ) (ગુજરાતનું સૌથી જૂનું)

ભારતીય સંસ્કૃતિ દર્શન :- ભૂજ (કચ્છ) (ગ્રામીણ લોકકલાનું સંગ્રહાલય)

શ્રી.એ.એ.વજીરનું કચ્છી ભરતકામ સંગ્રહાલય :- ભૂજ (કચ્છ)

ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ :- ભાવનગર

બાર્ટન મ્યુઝિયમ :- ભાવનગર

ગિરધરભાઈ બાળ મ્યુઝિયમ :- અમરેલી

વલ્લભીપુર મ્યુઝિયમ :- વલ્લભીપુર

દરબાર હોલ મ્યુઝિયમ :- જૂનાગઢ

ઢિંગલી મ્યુઝિયમ :- રાજકોટ

વોટસન મ્યુઝિયમ :- રાજકોટ

સરદાર પટેલ મ્યુઝિયમ :- વલ્લભ વિદ્યાનગર

સરદાર સંગ્રહાલય :- સુરત

નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય :- ગાંધીનગર

ધીરજબહેન પરીખ બાળ સંગ્રહાલય :- કપડવંજ

જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટિક્વિટીઝ :- જામનગર

સાપુતારા મ્યુઝિયમ :- સાપુતારા (માનવજાતિ શાસ્ત્ર અને પ્રાકૃતિક ઈતિહાસ સંબંધિત)

લેડી વિલ્સન મ્યુઝિયમ :- ધરમપુર (માનવજાતિ શાસ્ત્ર સંબંધિત)

રજની પરીખ આર્ટ્સ કોલેજ આર્કિયોલોજિકલ મ્યુઝિયમ :- ખંભાત

આદિવાસી લોકકલા સંગ્રહાલય :- છોટા ઉદેપુર

પ્રભાસ પાટણ મ્યુઝિયમ :- (પ્રભાસ) પાટણ

Conclusion

💖 I this post i have made a step by step tutorial on ગુજરાતના સંગ્રહાલયો | Gujarat Na Sangharalayo | Gujarat Facts #13. I hope you have liked it and Please do share with your friends and follow our blog for more

if you face any problems in code or have any questions please feel free to ask in comments section or Contact us

Labels : Gujarat Facts ,

Post a Comment

Cookies Consent

This website uses cookies to ensure you get the best experience on our website.